કોરોનાકાળમાં સ્વસ્થ રહેવા તથા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દૂધ કેટલું અગત્યનું છે તે સુમુલ ડેરીના એ.જી.એમ. ડો.…
ડાયટ & ન્યુટ્રીશન ટિપ્સ
-
-
વિશ્વભરમાં ટાઇપ-2 ડાયાબિટીસ એ આરોગ્યની એક મોટી સમસ્યા છે. આ ચયાપચયનો રોગ સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલીના અપુરતા ઉત્પાદનને કારણે શરીરમાં ઉણપ સર્જે છે. પરિણામે લોહીમાં ગ્લુકોઝનું સ્તર અનિયંત્રીત થાય છે. ગ્લુકોઝના અનિયંત્રીત સ્તરને કારણે ન માત્ર ડાયાબિટીસ અને અન્ય સમસ્યાઓ સજાય છે, પરંતુ તેની અસર શરીરની રોગપ્રતિકારક શક્તિ પર પણ થાય છે. જેથી શરીરમાં કોઇપણ પ્રકારના ચેપી રોગનો ફેલાવો ઝડપથી થાય છે અને તેને સંબંધિત જોખમો પણ વધે છે. વિશ્વભરમાં ટાઇપ-2 ડાયાબિટીસ એ આરોગ્યની એક મોટી સમસ્યા છે. આ ચયાપચયનો રોગ સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલીના અપુરતા ઉત્પાદનને કારણે શરીરમાં ઉણપ સર્જે છે. પરિણામે લોહીમાં ગ્લુકોઝનું સ્તર અનિયંત્રીત થાય છે. ગ્લુકોઝના અનિયંત્રીત સ્તરને કારણે ન માત્ર ડાયાબિટીસ અને અન્ય સમસ્યાઓ સજાય છે, પરંતુ તેની અસર શરીરની રોગપ્રતિકારક શક્તિ પર પણ થાય છે. જેથી શરીરમાં કોઇપણ પ્રકારના ચેપી રોગનો ફેલાવો ઝડપથી થાય છે અને તેને સંબંધિત જોખમો પણ વધે છે. વિશ્વભરમાં ટાઇપ-2…